જેસુ જોરદાર ફિલ્મ
જેસુ જોરદાર એ રાજન વર્મા દ્વારા દિગ્દર્શિત ૨૦૨૧ ની ગુજરાતી ભાષાની રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ શોભના ભૂપત બોદર દ્વારા નિર્મિત અને વૃંદા બ્રહ્મભટ્ટ દ્વારા સહ-નિર્મિત છે. આ ફિલ્મમાં કુલદીપ ગોર, ભક્તિ કુબાવત, ધ્યેય મહેતા, ઋષિકેશ ઇંગ્લે, મનોજ જોશી અને સુપ્રિયા કુમારી મુખ્ય ભૂમિકામાં છે.
કલાકારો અને ક્રૂ
- દિગ્દર્શન: રાજન વર્મા
- લેખન: બંટી રાઠોડ, રાજન વર્મા
- નિર્માતા: શોભના ભૂપત બોદર
- અભિનય: મનોજ જોશી, સુપ્રિયા કુમારી, કુલદીપ ગોર, ઋષિકેશ ઇંગ્લે, ભક્તિ કુબાવત, ધ્યેય મહેતા
- સંપાદન: અંકિત એચ. બ્રહ્મભટ્ટ, પ્રતિક પાટીલ
- સંગીત: ડેનિશ ઇકબાલ સાબરી
- રિલીઝ તારીખ: ૧ ઓક્ટોબર, ૨૦૨૧
- દેશ: ભારત
- ભાષા: ગુજરાતી
જેસુ જોરદાર ફિલ્મનું ટ્રેલર
કલાકારો
- કુલદીપ ગોર
- ભક્તિ કુબાવત
- ધ્યેય મહેતા
- ઇષિકેશ ઇંગ્લે
- મનોજ જોશી
- સુપ્રિયા કુમારી
- નીલેશ પંડ્યા
- સલોની રાવલ
સંગીત/ગીતો
જેસુ જોરદારના સાઉન્ડટ્રેકમાં ડેનિશ ઇકબાલ સાબરી દ્વારા સંગીતબદ્ધ અને લખાયેલા ૨ ગીતો છે.
ગીતોની યાદી:
| ક્રમાંક. | શીર્ષક | ગીતકાર | સંગીતકાર | લંબાઈ |
|---|---|---|---|---|
| ૧. | “વાલમ-શું થયું” | ડેનિશ ઇકબાલ સાબરી | ડેનિશ ઇકબાલ સાબરી | ૨:૨૮ |
| ૨. | “કિયા ની ગાડી” | ડેનિશ ઇકબાલ સાબરી | ડેનિશ ઇકબાલ સાબરી | ૩:૦૩ |
- જેસુ જોરદાર સાઉન્ડટ્રેક આલ્બમ
- ડેનિશ ઇકબાલ સાબરી દ્વારા રિલીઝ: ૨૦૨૧
- શૈલી: ફીચર ફિલ્મ સાઉન્ડટ્રેક
- લંબાઈ: ૫:૩૧
