ફિરકી ફિલ્મ: હાસ્ય અને કન્ફ્યુઝનથી ભરપૂર ગુજરાતી કોમેડી
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ વિષયો, નવી વાર્તાઓ અને નવા પ્રકારના મનોરંજન સાથે ફિલ્મો દર્શકોનું ધ્યાન ખેંચી રહી છે. હવે ગુજરાતી સિનેમાના દર્શકોને હસાવવા અને મનોરંજનનો ભરપૂર ડોઝ આપવા માટે વધુ એક મલ્ટિસ્ટારર ફિલ્મ તૈયાર છે. “ફિરકી” નામની આ ગુજરાતી ફિલ્મ કોમેડી, કન્ફ્યુઝન, ગેરસમજ અને મસ્તીથી ભરપૂર મનોરંજન રજૂ કરવાની તૈયારીમાં છે. Coconut…
