રોંગ સાઈડ રાજુ (Wrong Side Raju)
રોંગ સાઈડ રાજુ (Wrong Side Raju) એ વર્ષ ૨૦૧૬માં આવેલી એક ભારતીય ગુજરાતી થ્રિલર ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન મિખિલ મુસળે દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી, કિમ્બરલી લુઈસા મેકબીથ અને આસિફ બસરા મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ ૨૦૧૩માં અમદાવાદમાં થયેલી એક હિટ એન્ડ રન ઘટનાથી પ્રેરિત છે. આ ફિલ્મે ૬૪માં રાષ્ટ્રીય ફિલ્મ…
