ભોળા નો ભગવાન: વિક્રમ ઠાકોર અભિનીત નવી ગુજરાતી ફિલ્મ
ભોળા નો ભગવાન: વિક્રમ ઠાકોર અભિનીત નવી ગુજરાતી ફિલ્મ ૮ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ થશે રિલીઝ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ફરી એકવાર લોકપ્રિય અભિનેતા વિક્રમ ઠાકોર તેમની નવી ફિલ્મ “ભોળા નો ભગવાન” સાથે દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યા છે. આ ફિલ્મ ૮ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે, અને ચાહકોમાં અત્યારથી જ…
