અમી ત્રિવેદી (Ami Trivedi)
અમી ત્રિવેદી (Ami Trivedi) ભારતીય ટેલિવિઝન અને ગુજરાતી નાટ્યજગતનાં પ્રતિભાશાળી અભિનેત્રી છે. તેમણે બાળ કલાકાર તરીકે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પોતાની કુદરતી અભિનયશૈલી અને બહુમુખી પ્રતિભાના આધારે તેમણે ગુજરાતી રંગભૂમિ તેમજ હિન્દી ટેલિવિઝન ક્ષેત્રે વિશેષ લોકપ્રિયતા મેળવી છે. વિવિધ પાત્રોને જીવંત બનાવવાની તેમની ક્ષમતાએ તેમને મનોરંજન જગતમાં એક આગવી ઓળખ અપાવી છે. અમી ત્રિવેદીનો…
