અરવિંદ પંડ્યા અભિનેતા

  • અરવિંદ પંડ્યા (Arvind Pandya)

    અરવિંદ પંડ્યા (૨૧ માર્ચ ૧૯૨૩ – ૨૨ જુલાઈ ૧૯૮૦) ભારતીય અભિનેતા હતા. પોતાની ૩૫ વર્ષની કારકિર્દી દરમિયાન તેમણે ૧૦૦થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાંથી ૭૩ ગુજરાતી ફિલ્મો હતી. તેમણે હિન્દી ફિલ્મો અને ગુજરાતી રંગભૂમિ પર પણ મહત્વપૂર્ણ કામ કર્યું હતું. પ્રારંભિક જીવન અરવિંદ પંડ્યાનો જન્મ ૨૧ માર્ચ ૧૯૨૩ના રોજ ભદ્રણ ખાતે થયો હતો. તેમના બાળપણના…