🎬 ‘જય કનૈયાલાલ કી’ – એક રોમાંચક પારિવારિક મનોરંજનની ઝલક!
શ્રીકાંત મોહતા અને મહેન્દ્ર સોની રજૂ કરે છે, નમનરાજ પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડ અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન એલએલપીના સહયોગમાં, એસવીએફ એન્ટરટેઇનમેન્ટ પ્રોડક્શનની પ્રથમ ગુજરાતી ફિલ્મ ‘જય કનૈયાલાલ કી’ નું સત્તાવાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ સંઘર્ષ અને જીવનના અણધાર્યા વળાંકોની એક રોમાંચક ગાથા રજૂ કરે છે. ટીઝરમાં મુખ્ય પાત્ર કનૈયાલાલની પરિસ્થિતિથી મૂંઝાયેલી અને વિધાતાની…
