કાશી રાઘવ ફિલ્મના કલાકારો

  • કાશી રાઘવ (Kaashi Raaghav)

    કાશી રાઘવ” (Kaashi Raaghav) એક ગુજરાતી ભાષાની ડ્રામા ફિલ્મ છે જે ૨૦૨૫માં રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન ધ્રુવ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું છે અને ધનપાલ ફિલ્મ્સ દ્વારા તેનું નિર્માણ થયું છે. ફિલ્મમાં દીક્ષા જોશી ‘કાશી’ના મુખ્ય ભૂમિકામાં છે, જ્યારે જયેશ મોરે ‘રાઘવ’નું પાત્ર ભજવી રહ્યા છે. સહાયક ભૂમિકાઓમાં શ્રુહદ ગોસ્વામી, પ્રીતિ દાસ અને બાળ કલાકાર…