કિંજલ રાજપ્રિયા (Kinjal Rajpriya)
કિંજલ રાજપ્રિયા (જન્મ 23 સપ્ટેમ્બર 1989) એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કાર્યરત છે. તેમણે 2015 માં ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ‘ થી અભિનયની શરૂઆત કરી હતી. તેઓ ‘કેમ છો?’ (2020), ’53 મુ પાનું’ (2022), ‘નવા પપ્પા’ (2023) અને ‘3 એક્કા’ (2023) જેવી ફિલ્મો માટે જાણીતા છે. કારકિર્દી રાજપ્રિયાએ 2015 માં કૃષ્ણદેવ યાજ્ઞિક…
