આવા દે: એક ખાટી-મીઠી પ્રેમ કહાણી જે દરેકના દિલને સ્પર્શી!
🎉 ટીઝર રિલીઝ: કમ ફૉલ ઇન લવ! આ નવેમ્બરમાં, ગાંગાણી મોશન પિક્ચર્સ, જિતેન્દ્ર જાની ફિલ્મ્સના સહયોગથી, એક એવી કથા રજૂ કરવા જઈ રહ્યું છે જે પ્રેમની વ્યાખ્યાને નવી ઊંચાઈ આપશે. ‘આવા દે – એક ખાટી-મીઠી લવ સ્ટોરી’ (AAVAA DE – Ek Khaati-Meethi Love Story) એક નિર્દોષ, છતાં દિલને સ્પર્શી જાય તેવી પ્રેમકથા છે, જેનો ટીઝર…
