ગુજરાતી અભિનેત્રી સ્નેહલતા

  • |

    સ્નેહલતા (Snehlata)

    સ્નેહલતા (Snehlata) ગુજરાતી સિનેમાના સુવર્ણકાળની જાણીતી અને લોકપ્રિય અભિનેત્રીઓમાંનું એક નામ છે. ૭૦ અને ૮૦ના દશકના ગુજરાતી સિનેમામાં તેમણે ઘણી યાદગાર ભૂમિકાઓ અદા કરી હતી. તત્કાલીન પ્રખ્યાત કલાકારો સાથેની તેમની જોડીને દર્શકોનો અપાર પ્રેમ મળ્યો હતો. ગુજરાતી ફિલ્મોની સાથે તેમણે હિન્દી ફિલ્મો અને ટેલિવિઝનના પૌરાણિક કાર્યક્રમોમાં પણ અભિનય કર્યો હતો. સ્નેહલતાનું નામ ખાસ કરીને ઉપેન્દ્ર…