ધ લેડી દબંગ ફિલ્મ (૨૦૧૫)
ધ લેડી દબંગ (2015) – ગુજરાતી ફિલ્મ ધ લેડી દબંગ (The Lady Dabang) એક ગુજરાતી ઍક્શન ફિલ્મ છે જે 2 ઓક્ટોબર, 2015 ના રોજ ભારતભરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન વસંત નરકર દ્વારા કરવામાં આવ્યું છે અને લેખન કાર્ય દિવ્યેશ પ્રજાપતિએ કર્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અલ્તાફ, હેમાંગીની અને ફિરોઝ ઈરાની જોવા મળે છે….
