🤩 ‘વંદે ભારત વાયા યુએસએ’: સપના, સંઘર્ષ અને પ્રેમની યાત્રા!
આ ક્રિસમસ પર, સિનેમાઘરોમાં એક એવો ગુજરાતી ડ્રીમ પ્રોજેક્ટ આવી રહ્યો છે જે અમેરિકામાં વસતા દરેક ભારતીયના દિલને સ્પર્શી જશે. ‘વંદે ભારત વાયા યુએસએ’ (Vande Bharat Via USA) ૨૫મી ડિસેમ્બર ૨૦૨૫ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ લોસ એન્જલસ (LA)માં પોતાના ગ્રીન કાર્ડનું સપનું પૂરું કરવા મથતા એક ગુજરાતી યુવક, રોહનની મજેદાર અને…
