❤️ ‘જીવ ફિલ્મ’ – કરુણાનો એક અસીમ પથ
❤️ ‘જીવ’ – કરુણાનો એક અસીમ પથ, જે તમારા હૃદયને હચમચાવી દેશે! એક એવો ‘જીવ’ જે બીજા લાખો જીવોનો આધાર બન્યો. માણસાઈનો પરચો આપતી આ ‘જીવ’ ફિલ્મ તમને ગર્વ કરાવશે. આ ટ્રેલર તમારા હૃદયને હચમચાવી દેશે, અને તમને એક અસીમ કરુણાના માર્ગ (Experience the path of boundless compassion) પર લઈ જશે. ગુજરાતી સિનેમામાં માણસાઈ અને…
