ગુજ્જુભાઈ ધ ગ્રેટના વાર્તા

  • ગુજ્જુભાઈ ધ ગ્રેટ (Gujjubhai the Great)

    ગુજ્જુભાઈ ધ ગ્રેટ એ ઇશાન રાંદેરિયા દ્વારા નિર્દેશિત ૨૦૧૫ ની ગુજરાતી કોમેડી ફિલ્મ છે. તે નક્ષત્ર એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન્સના સહયોગથી દેવેન્દ્ર એન. પટેલ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ ગુજ્જુભાઈ સ્ટેજ-પ્લેઝની સુપર-હિટ ફ્રેન્ચાઇઝી પર આધારિત એક કોમેડી ડ્રામા છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયા, જિમિત ત્રિવેદી, સ્વાતિ શાહ, દીપના પટેલ,…