ચાતર ફિલ્મ: શિક્ષણ અને સામાજિક દૂષણ સામેની એક બોલ્ડ ગાથા
ગુજરાતી સિનેમામાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે ‘ચાતર’ ફિલ્મ તૈયાર છે. ‘Funcaar Films’ અને ‘Divyataksh Films’ નાં સંયુક્ત ઉપક્રમે રજૂ થતી આ ફિલ્મ, એક એવી કહાણી લઈને આવી છે જે સામાજિક દૂષણો અને શિક્ષણના મહત્વને બોલ્ડ અને યાદગાર રીતે રજૂ કરશે. દિપક પરમાર દ્વારા નિર્મિત આ ફિલ્મનું લેખન વિનોદ પરમાર અને આસિફ અજમેરીએ કર્યું…
