જીમિત ત્રિવેદી ફિલ્મો

  • જીમિત ત્રિવેદી (Jimit Trivedi)

    જિમિત ત્રિવેદી એક ભારતીય અભિનેતા છે જેમણે હિન્દી અને ગુજરાતી ફિલ્મો, ટેલિવિઝન અને રંગભૂમિમાં કામ કર્યું છે. કારકિર્દી જિમિત ત્રિવેદીએ બૉલીવુડમાં ૨૦૦૭માં અભિનેતા અક્ષય કુમાર સાથે બનેલી ફિલ્મ ભૂલ ભુલૈયા થી ડેબ્યુ કર્યું હતું. ગુજરાતી ફિલ્મોમાં તેમનો પ્રારંભ ૨૦૧૫માં થયો, જયાં તેમણે ગુજ્જુભાઈ દ ગ્રેટ ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવ્યું હતું, જે વાણિજ્યિક રીતે સફળ રહી…