પ્રીત માંડી ખોડલ તારે ધામ ફિલ્મ (2008)
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 2000ના દાયકામાં ઘણા ધાર્મિક અને ગ્રામ્ય સંસ્કૃતિ આધારિત ફિલ્મો બન્યા હતા. એવી જ એક ફિલ્મ છે “પ્રીત માંડી ખોડલ તારે ધામ” (2008), જે ભક્તિ, ભાવના અને પરિવારિક સંબંધોની કહાની રજૂ કરે છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ગુજરાતી સિનેમાના જાણીતા અને લોકપ્રિય અભિનેતા હિતેન કુમાર (Hiten Kumar) એ ભજવી છે. પ્રીત માંડી ખોડલ તારે ધામ…
