‘નાનખટાઈ’: પ્રેમની એક અનોખી રજૂઆત
“વાગ્યા ઉપર હળદર લગાડવી, કદાચ એને જ પ્રેમ કહેવાતો હશે.” આ એક એવી પંક્તિ છે જે ‘નાનખટાઈ’ ફિલ્મના સારને સુંદર રીતે વર્ણવે છે. ધીમા અને ઊંડા પ્રેમની અનુભૂતિ કરાવતી આ ગુજરાતી એન્થોલોજી ફિલ્મ “નાનખટાઈ” ૮ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પ્રેમ, ભાવનાત્મક અંતર અને કોઈપણ મોટી જાહેરાત વિના ટકી…
