‘પપ્પા નો ઇન્શ્યોરન્સ’: એક કૌટુંબિક મનોરંજન ફિલ્મ
‘પપ્પા નો ઇન્શ્યોરન્સ’: એક કૌટુંબિક મનોરંજન 23 મે, 2025 થી સિનેમાઘરોમાં પિત્થેશ્વરી પ્રોડક્શન દ્વારા નિર્મિત અને અમૃત સોની દ્વારા દિગ્દર્શિત ગુજરાતી ફિલ્મ ‘પપ્પા નો ઇન્શ્યોરન્સ’ 23 મે, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મ પારિવારિક સંબંધો અને માનવીય ભાવનાઓના તાણાવાણાને વણી લેતી એક હૃદયસ્પર્શી કથા પ્રસ્તુત કરશે. નિર્માણ અને દિગ્દર્શન: ફિલ્મના…
