પૂજા ઝવેરીની કારકિર્દી

  • પૂજા ઝવેરી (Pooja Jhaveri)

    પૂજા ઝવેરી (જન્મ 1992/1993) એક ભારતીય અભિનેત્રી છે જે તેલુગુ, તમિલ અને ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે છે. તેમણે 2015 માં તેલુગુ ફિલ્મ ‘ભામ બોલેનાથ’ થી અભિનયની શરૂઆત કરી હતી. વ્યક્તિગત જીવન ઝવેરીનો જન્મ ગુજરાતના વલસાડમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો, જ્યાં તેમનો ઉછેર થયો હતો. બાદમાં તેઓ અભ્યાસ માટે પોતાના પરિવાર સાથે મુંબઈ સ્થળાંતરિત થયા…