“ગાંધીની ભૂમિકા નિભાવવી મારા કરિયરનો સૌથી મોટો હાઇલાઇટ રહ્યો છે” – પ્રતિક ગાંધી
હંસલ મહેતાની ‘ગાંધી’ સીરિઝ, જેમાં પ્રતિક ગાંધી સાથે તેમની અભિનેત્રી-પત્ની ભામિની ઓઝા ગાંધી પણ અભિનય કરી રહ્યા છે, તાજેતરમાં ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ (TIFF) ખાતે પ્રીમિયર થઈ હતી. આ પ્રથમ ભારતીય સીરિઝ છે જે TIFF ના પ્રાઈમટાઈમ પ્રોગ્રામમાં પ્રીમિયર થઈ છે. આ સિદ્ધિ સાથે પ્રતિક ગાંધી હાલ ખુબજ ખુશ મિજાજમાં છે. હાલમાં તેઓ કેનેડા અને…
