‘ફરી એક વાર’ ફિલ્મ: પ્રેમ અને જીવનની નવી શરૂઆતની સફર
મધુ એન્ટરટેઇનમેન્ટ એન્ડ મીડિયા પ્રા. લિ. ની રજૂઆતમાં અને ડિરેક્ટર અખિલ કોટકના દિગ્દર્શનમાં બનેલી ગુજરાતી ફિલ્મ ‘ફરી એક વાર’ ટૂંક સમયમાં દર્શકોને મંત્રમુગ્ધ કરવા આવી રહી છે. ફિલ્મનું પ્રોડક્શન વિહાન દંડ કર્યું છે જ્યારે વાર્તા કાજલ મહેતાએ લખી છે. ફિલ્મનું રાષ્ટ્રીય સ્તરે રિલીઝ રૂપમ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ. દ્વારા થશે. 📅 રિલીઝ તારીખ ફિલ્મ 12 સપ્ટેમ્બરના…
