બુશર્ટ ટી-શર્ટ ફિલ્મ
‘બુશર્ટ ટી-શર્ટ’ 2023ની એક ગુજરાતી કૉમેડી-ડ્રામા ફિલ્મ છે. ઈશાન રાંદેરિયા દ્વારા લેખિત અને નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ રશ્મિન મજીઠિયાએ ‘કોકોનટ મોશન પિક્ચર્સ’ના બેનર હેઠળ કર્યું છે. કલાકારો અને ક્રૂ બુશર્ટ ટી-શર્ટ ફિલ્મનું ટ્રેલર વાર્તા અને વિષય આ ફિલ્મ મુખ્યત્વે પિતા અને પુત્ર વચ્ચેના પેઢીના અંતર (generation gap) પર કેન્દ્રિત છે. ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરિયાએ ભૂપત પંડ્યા…
