માનસ શાહ Actor

  • માનસ શાહ (Manas Shah)

    માનસ શાહ એ અમદાવાદ, ભારતના ટેલિવિઝન અભિનેતા છે. તેમણે પોતાના અભિનય જીવનની શરૂઆત સ્ટાર પ્લસના ટીવી શો હમારી દેવરાણીથી કરી હતી. તેઓ ટેલિવિઝન ઉદ્યોગમાં પોતાના કામથી જાણીતા બન્યા છે અને તેમણે સમય સાથે અનેક હિન્દી અને ગુજરાતી ટીવી શોઝમાં અભિનય કર્યો છે. માનસ શાહનો ઇન્ટરવ્યુ ફિલ્મો વર્ષ ફિલ્મનું નામ પાત્રનું નામ હોદો 2016 કમિટમેન્ટ રાજ…