રફ એન્ડ ટફ કન્યા (Ruff And Tuff Kanya) ગુજરાતી ફિલ્મ
ગુજરાતી સિનેમામાં એક નવી અને રસપ્રદ ફિલ્મ ‘રફ એન્ડ ટફ કન્યા’ (Ruff And Tuff Kanya) દર્શકોનું ધ્યાન ખેંચવા માટે તૈયાર છે. બિરલા સ્ટુડિયોઝ (Birla Studios) પ્રસ્તુત અને અ બિગ બોક્સ સિરીઝ પ્રોડક્શન (A Big Box Series Production) દ્વારા નિર્મિત આ ગુજરાતી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટાઇટલ, ટીઝરમાં જોવા મળતી મજેદાર વાતચીત અને…
