વશ ફિલ્મની વાર્તા

  • વશ ફિલ્મ

    વશ એ ૨૦૨૩માં રિલીઝ થયેલી ગુજરાતી ભાષાની સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ છે. આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, નીલમ પાંચાલ અને હિતેન કુમાર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મની વાર્તા એક પરિવારની આસપાસ ફરે છે, જેમનું દુઃસ્વપ્ન ત્યારે શરૂ થાય છે જ્યારે એક અજાણ્યો વ્યક્તિ તેમની…