વશ લેવલ 2: રહસ્ય, રોમાંચ અને પારિવારિક પ્રેમનો નવો અધ્યાય
27 ઓગસ્ટ, 2025 ના રોજ રિલીઝ થવા જઈ રહી છે ગુજરાતી સિનેમાની સૌથી રાહ જોવાઈ રહી હોય તેવી થ્રિલર ડ્રામા ફિલ્મ “વશ લેવલ 2”. 2023ની સુપરહિટ ફિલ્મ “વશ”ની આ સિક્વલ દર્શકોને ફરી એકવાર રહસ્ય, રોમાંચ અને પારિવારિક સંબંધોની ગહન દુનિયામાં ખેંચી જશે. કૃષ્ણદેવ યાજ્ઞિક દ્વારા લેખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ…
