વિશ્વગુરૂ: રાષ્ટ્ર ચેતનાનો એક અનોખો સંઘર્ષ
પ્રસ્તાવના રાષ્ટ્ર સામે ઊભા થયેલા આંતરિક દુશ્મનો સામેના ચેતનાત્મક સંઘર્ષને દર્શાવતી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરૂ’ ૧લી ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. સુકૃત પ્રોડક્શન અને સ્વસ્તિક મોશન પિક્ચર પ્રોડક્શન્સ દ્વારા પ્રસ્તુત આ ફિલ્મ વર્તમાન સમયમાં ભારતને વિશ્વગુરૂ તરીકે સ્થાપિત કરવાના પ્રયાસો અને તેમાં આવતી અડચણોને વાસ્તવિક અને પ્રેરણાદાયક રીતે રજૂ કરે છે….
