વ્હિસ્કી ઇઝ રિસ્કી ટ્રેલર

  • વ્હિસ્કી ઇઝ રિસ્કી

    ‘વ્હિસ્કી ઇઝ રિસ્કી’ (અગાઉ ‘તિરાડ’ તરીકે ઓળખાતી) એ ૨૦૧૪માં રજૂ થયેલી ગુજરાતી સસ્પેન્સ ડ્રામા ફિલ્મ છે, જેનું દિગ્દર્શન ધવલ પટેલે કર્યું છે અને રમેશભાઈ પટેલે નિર્માણ કર્યું છે. આ ફિલ્મ નિર્મિત વૈષ્ણવ, રાજુ બારોટ, રાકેશ પૂજારા, શલાકા શિરોયા, ક્ષિતિષા સોની અને તેજલ પંચાસરા જેવા કલાકારોને મુખ્ય ભૂમિકામાં રજૂ કરે છે. ૯૫ મિનિટની આ ફિલ્મ ₹૧૦…