સંજય ગોરાડિયા કારકિર્દી

  • |

    સંજય ગોરાડિયા (Sanjay Goradia)

    અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા સંજય ગોરાડિયા ગુજરાતી રંગમંચ અને ટેલિવિઝનના પ્રસિદ્ધ હસ્તીઓમાંના એક છે. તેમણે અત્યારસુધીમાં સોથી વધુ ગુજરાતી નાટકોનું નિર્માણ કર્યું છે અને ચોથા ભાગ જેટલાં નાટકોમાં અભિનય પણ કર્યો છે. ઉપરાંત, તેમણે ઘણી હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને ટેલિવિઝન શોનું પણ નિર્માણ કર્યું છે. જીવન યાત્રા સંજય ગોરાડિયાએ પોતાની રંગમંચની…