સુપરસ્ટાર ફિલ્મ
‘સુપરસ્ટાર’ (2017) ભાવિન વાડિયા દ્વારા નિર્દેશિત એક ગુજરાતી રોમેન્ટિક થ્રિલર ફિલ્મ છે. નવકાર ઈવેન્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રસ્તુત અને સ્નેહન દવે દ્વારા નિર્મિત, આ ફિલ્મ ધ્રુવિન શાહની અભિનય કારકિર્દીની શરૂઆત દર્શાવે છે અને ટીવી અભિનેત્રી રશ્મિ દેસાઈની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મ 3 ફેબ્રુઆરી 2017 ના રોજ રિલીઝ થવાની હતી અને 10 ઓગસ્ટ…
