લાલો – શ્રી કૃષ્ણ સદા સહાયતે: ગુજરાતી સિનેમાનો મોટો ઈતિહાસ
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ (Laalo – Krishna Sada Sahaayate) એ બોક્સ ઓફિસ પર એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. માત્ર ₹૧ કરોડના નજીવા બજેટ સામે આ ફિલ્મે અત્યાર સુધીમાં ₹૨૫ કરોડથી વધુની અભૂતપૂર્વ કમાણી કરીને ગુજરાતી સિનેમાના ઇતિહાસની સૌથી મોટી હિટ ફિલ્મોમાં પોતાનું સ્થાન નિશ્ચિત…
