તારો સુર મારા ગીત: એક સંગીતમય પ્રેમ કથા ફિલ્મ (2015)
તારો સુર મારા ગીત: એક સંગીતમય પ્રેમ કથા (2015) – ગુજરાતી ફિલ્મ ‘તારો સુર મારા ગીત: એક સંગીતમય પ્રેમ કથા’ વર્ષ 2015માં આવેલી એક ગુજરાતી ડ્રામા અને સંગીતમય ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન મનીષ ચૌધરીએ કર્યું છે જ્યારે કથાના લેખક રસિક નિર્મલ છે. ફિલ્મમાં મુખ્ય પાત્રોમાં કિરણ આચાર્ય, નરેશ કનોડિયા અને હિતેન કુમાર જોવા મળે…
