આવવા દે ફિલ્મ (૨૦૨૫)
આવવા દે ફિલ્મ (૨૦૨૫) – પ્રેમ મળે ત્યારે તેને અટકાવવો નહીં, કહી દો “આવવા દે” “આવવા દે (Aavaa De)” એક હૃદયસ્પર્શી અને મીઠી રોમેન્ટિક કોમેડી ગુજરાતી ફિલ્મ છે, જે વર્ષ ૨૦૨૫માં રિલીઝ થઈ છે. આ ફિલ્મનું લેખન અને દિગ્દર્શન નિહાર ઠક્કર દ્વારા કરવામાં આવ્યું છે અને ફિલ્મ ગાંગાણી મોશન પિક્ચર્સના બેનર હેઠળ નિર્મિત છે. પ્રેમ,…
