ધ ઇસ્કોન બ્રિજ: ભારતની પહેલી AI જનરેટેડ ગુજરાતી ફીચર ફિલ્મ, 82 AI પાત્રો સાથે રજૂ થશે પેરાનોર્મલ થ્રિલર
ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટેક્નોલોજી અને સિનેમાના અનોખા સંગમ સાથે એક નવી ફિલ્મ ચર્ચામાં આવી છે. ગુજરાતી ફિલ્મ ‘ધ ઇસ્કોન બ્રિજ’ (The Iskcon Bridge) નું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મને ભારતની પહેલી AI જનરેટેડ ગુજરાતી ફીચર ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. પેરાનોર્મલ થ્રિલર શૈલીમાં બનેલી આ ફિલ્મમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી…
