ચોર નંબર 1 (Chor No. 1) ગુજરાતી ફિલ્મ: વાર્તા, સ્ટારકાસ્ટ, દિગ્દર્શક, નિર્માતા
ગુજરાતી સિનેમામાં મનોરંજન, હાસ્ય અને સામાજિક સંદેશ સાથે એક નવી ફિલ્મ ‘ચોર નંબર 1’ (Chor No. 1) દર્શકોને હસાવવા માટે આવી રહી છે. આ ગુજરાતી ફિલ્મના ઓફિશિયલ ટ્રેલરમાં ચોરી, ધમાલ, મસ્તી અને અણધાર્યા વળાંકોની ઝલક જોવા મળે છે. ફિલ્મની ટૅગલાઇન ‘હવે થશે ચોરના ઘરે ચોરી!’ તેની રમૂજી વાર્તા વિશે ઉત્સુકતા જગાવે છે. Eforu Entertainment, Ambi…
