ગુજરાતી ફિલ્મ ‘ચાંદલો’ – એક સુંદર કૌટુંબિક ડ્રામા
ગુજરાતી ફિલ્મ જગતમાં એક નવી અને રસપ્રદ ફિલ્મ “ચાંદલો” રજૂ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર 14 જુલાઈ, 2023ના રોજ સોશિયલ મીડિયા પર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને દર્શકો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. રિલીઝ તારીખ અને પ્લેટફોર્મ ફિલ્મના નિર્માતાઓએ જાહેર કર્યું છે કે “ચાંદલો” ફિલ્મ 22મી જુલાઈ, 2023ના રોજ JioCinema પર મફતમાં સ્ટ્રીમ…
