હું – અત્ર તત્ર સર્વત્ર – ગુજરાતી ફિલ્મ 2023
હું – અત્ર તત્ર સર્વત્ર એ 2023 ની ગુજરાતી ડ્રામા-મનોરંજન ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્માણ રુદ્રમ ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ થયું છે. ફિલ્મનું દિગ્દર્શન ઈર્ષાદ દલાલ અને ટીમ “હું” સાથે પ્રયાસ ચૌધરીએ સંયુક્ત રીતે કર્યું છે. ફિલ્મમાં હિતુ કાનોડિયા અને કિન્જલ રાજપ્રિયા મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મ 20 જાન્યુઆરી 2023 ના રોજ સિનેમાઘરોમાં…
