લાયક નાલાયક (Layak Nalayakk) ગુજરાતી ફિલ્મ 2026
લાયક નાલાયક (Layak Nalayakk) ગુજરાતી ફિલ્મ 2026 – હિતેન કુમાર અને હિતુ કનોડિયાની જબરદસ્ત કોમેડી થ્રિલર 24 જુલાઈએ સિનેમાઘરોમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષ 2026ની સૌથી ચર્ચાસ્પદ ફિલ્મોમાંથી એક “લાયક નાલાયક” (Layak Nalayakk) હવે દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. ફિલ્મનું ધમાકેદાર ઓફિશિયલ ટ્રેલર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે….
