ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર (2019) – ગુજરાતી કોર્ટરૂમ ડ્રામા
ઓર્ડર ઓર્ડર આઉટ ઓફ ઓર્ડર (Order Order Out of Order) એક ગુજરાતી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે, જે 1 ફેબ્રુઆરી 2019ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મનું દિગ્દર્શન ધ્વની ગૌતમએ કર્યું છે અને નિર્માણ શ્યામ ખાંઢેડિયા તથા રાહુલ સાવનીએ કર્યું હતું. ફિલ્મનો કન્સેપ્ટ પણ શ્યામ ખાંઢેડિયાએ જ તૈયાર કર્યો હતો. ફિલ્મનું વિતરણ પેન ઈન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં…
