Shital Shah Director

  • | | |

    શીતલ શાહ

    શીતલ શાહ ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન અભિનેત્રી, દિગ્દર્શિકા, લેખિકા અને સંપાદિકા છે. તેઓ ખાસ કરીને ગુજરાતી સિનેમા માટે જાણીતા છે. એક અભિનેત્રી તરીકે તેઓએ પોતાની ઓળખ ઉભી કરી, પરંતુ દિગ્દર્શક તરીકે તેમણે નવી દિશામાં ગુજરાતી ફિલ્મોને આગળ વધાર્યા. તેમની રચનાઓમાં “હુ તુ તુ તુ: આવી રમત ની રુતુ” (2016), “દુનિયાદારી” (2017) અને “સાતમ આઠમ” (2022)…