શોર્ટ સર્કિટ ફિલ્મ
શોર્ટ સર્કિટ ૨૦૧૯માં રજૂ થયેલી એક ગુજરાતી વિજ્ઞાન-કથા આધારિત ફિલ્મ છે, જે સમયના ચક્ર (ટાઇમ લૂપ)ના ખ્યાલ પર આધારિત છે. આ ફિલ્મના દિગ્દર્શક ફૈસલ હાશ્મી છે અને તેનું લેખન તેમણે ભાર્ગવ પુરોહિત અને મોહસીન ચાવડા સાથે મળીને કર્યું છે. આ ફિલ્મનું નિર્માણ ટ્વાઇલાઇટ પ્રોડક્શન્સ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં મુખ્ય ભૂમિકામાં ધ્વનિત ઠાકર અને…
