માનસ શાહ (Manas Shah)
માનસ શાહ એ અમદાવાદ, ભારતના ટેલિવિઝન અભિનેતા છે. તેમણે પોતાના અભિનય જીવનની શરૂઆત સ્ટાર પ્લસના ટીવી શો હમારી દેવરાણીથી કરી હતી.
તેઓ ટેલિવિઝન ઉદ્યોગમાં પોતાના કામથી જાણીતા બન્યા છે અને તેમણે સમય સાથે અનેક હિન્દી અને ગુજરાતી ટીવી શોઝમાં અભિનય કર્યો છે.
માનસ શાહનો ઇન્ટરવ્યુ
ફિલ્મો
| વર્ષ | ફિલ્મનું નામ | પાત્રનું નામ | હોદો |
|---|---|---|---|
| 2016 | કમિટમેન્ટ | રાજ મેહતા | મુખ્ય અભિનેતા |
| 2018 | સત્તી પર સત્તો | સતિશ | મુખ્ય અભિનેતા અને સ્ક્રિનપ્લે અને ડાયલોગ લેખક |
| 2022 | હે કેમ છો લંડન | જય | મુખ્ય અભિનેતા |
| 2025 | શોર્ટ કટ | માનસ | મુખ્ય અભિનેતા |
ટેલિવિઝન
| વર્ષ | શોનું નામ | ચેનલ | પાત્ર |
|---|---|---|---|
| 2008 | હમારી દેવરાણી | સ્ટાર પ્લસ | ગૌતમ |
| 2010 | જિંદગી કા હર રંગ… ગુલાલ | સ્ટાર પ્લસ | યોગેશ |
| 2012 | સ્માઈલ પ્લીઝ | લાઇફ OK | સત્ય |
| 2013 | અમિતા કા અમિત | SET INDIA | રોહન |
| 2015 | દફા 420 | લાઇફ OK | રોનક / જિગ્નેશ |
| 2015 | ઉમ્મીદ નવી સબાહ કી | DD નેશનલ | વ્યોમેશ |
| 2015 | સંકટમોચન મહાબાલી હનુમાન | SET INDIA | ઇન્દ્ર દેવ |
| 2015 | યમ હૈં હમ | SONY SAB | કૃષ્ણ |
| 2019 | હમારી બહુ સિલ્ક | ઝી TV | આકાશ |
| 2021 | જનની | ઈશારા TV | દેવ |
| 2021 | વાગલે કી દુનિયા – નવી પીડિ નવા કિસ્સે | SONY SAB | રંડીપ વાલિયા |
| 2022 | સ્પાય બહુ | કલર્સ TV | જયતીન |
| 2023-2024 | યે હૈ ચાહતેિં | સ્ટાર પ્લસ | આદિત્ય “આદી” |
| 2024 | અમન | ||
| 2025 | તુલસી – હમારી મોટી સાયાની | દંગલ TV | વિકી સરકાર |
