હિતેન કુમાર (Hiten Kumar)
હિતેન કુમાર (જન્મનામ: હિતેન મહેતા) ગુજરાતી ફિલ્મજગતમાં એક જાણીતા અને લોકપ્રિય અભિનેતા છે. કારકિર્દી હિતેન કુમારએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1998માં ફિલ્મ ઉંચી મેડી ના ઊંચા મોલ થી કરી હતી. તે જ વર્ષે રિલીઝ થયેલી તેમની ફિલ્મ દેશ રે જોયા દાદા પરદેશ જોયા એક વ્યાપારીક સુપરહિટ સાબિત થઈ હતી, જેને ગુજરાતી સિનેમાની કલા અને દર્શકો…
