ભૂત નો પીપળો (Bhoot No Piplo): ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મ
ભૂત નો પીપળો (Bhoot No Piplo): ગુજરાતી હોરર-કોમેડી ફિલ્મની વાર્તા, સ્ટારકાસ્ટ, દિગ્દર્શક અને રિલીઝ ડેટ ગુજરાતી સિનેમામાં હોરર અને કોમેડીનો અનોખો સંગમ જોવા મળવાનો છે. ગુજરાતી ફિલ્મ ‘ભૂત નો પીપળો’ (Bhoot No Piplo) નું ટીઝર રિલીઝ થતાં જ ફિલ્મપ્રેમીઓમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. કરણ જોશી અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પહેલી વાર એકસાથે જોવા મળવાના…
