લગન લાગી રે ફિલ્મ – એક અનોખી પ્રેમ કહાણી
મલ્હાર ઠાકર અને આરોહીની જોડી ફરી ધમાલ મચાવવા તૈયાર! ‘લગન લાગી રે’ – એક અનોખી પ્રેમ કહાણી ગુજરાતી ફિલ્મ જગતની સૌથી લોકપ્રિય અને હિટ જોડી ફરી એકવાર મોટા પડદે જાદુ વિખેરવા આવી રહી છે. ‘લવ ની ભવાઈ’ અને ‘ઓમ મંગલમ સિંગલમ’ જેવી સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ, દિગ્દર્શક સંદીપ પટેલ, અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી આરોહી…
