પોલમ પોલ ફિલ્મ (2016) – ગુજરાતી કોમેડી ડ્રામા
પોલમ પોલ (Polam Pol) એક 2016ની ગુજરાતી કોમેડી ફિલ્મ છે. ફિલ્મનું દિગ્દર્શન તેજસ પદિયાએ કર્યું છે, જ્યારે પ્રોડક્શન લેમોન ગ્રાસ પ્રોડક્શન્સ દ્વારા થયું હતું. ફિલ્મનું નિર્માણ ગોપાલ દવે, સંગીતા મિલન શાહ, જતીન દોશી અને નિમેશ શાહએ કર્યું હતું. આ ફિલ્મ 12 ફેબ્રુઆરી 2016ના રોજ રિલીઝ થઈ હતી. કલાકારો અને ક્રૂ પોલમ પોલ ફિલ્મનું ટ્રેલર મુખ્ય…
