માવતર પહેલા મળે મને મૌત ફિલ્મ (2015)
માવતર પહેલા મળે મને મૌત (2015) – ગુજરાતી ફિલ્મ ‘માવતર પહેલા મળે મને મૌત’ (Mavtar Pehla Male Mane Maut / Mavter Pehla Male Mane Mot) વર્ષ 2015માં આવેલી એક ગુજરાતી એક્શન-ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મનું દિગ્દર્શન ફિરોઝ શેખે કર્યું છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ઈશ્વર ઠાકોર, ટીના પટેલ અને દિનકર ઉપાધ્યાય જોવા મળે છે. કથાસાર ફિલ્મની…
