ડેડા ફિલ્મ

ડેડા ફિલ્મ

હેમા શુક્લા દ્વારા લિખિત અને નિર્દેશિત પારિવારિક ડ્રામા ફિલ્મ ‘ડેડા’ 4 જુલાઈ, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. બ્રિજરાજ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ બ્રિજેશ નારોલા દ્વારા નિર્મિત આ ગુજરાતી ફિલ્મમાં ગૌરવ પાસવાલા અને હેલી શાહ મુખ્ય ભૂમિકામાં છે.

કલાકારો અને ટીમ:

  • નિર્દેશક: હેમા શુક્લા
  • લેખક: હેમા શુક્લા
  • નિર્માતા: બ્રિજેશ નારોલા
  • મુખ્ય કલાકારો: ગૌરવ પાસવાલા, હેલી શાહ
  • પ્રોડક્શન કંપની: બ્રિજરાજ એન્ટરટેઈનમેન્ટ
  • રિલીઝ તારીખ: 4 જુલાઈ, 2025
  • દેશ: ભારત
  • ભાષા: ગુજરાતી

ડેડા ફિલ્મનું ટ્રેલર

કલાકારો:

  • ગૌરવ પાસવાલા
  • હેલી શાહ
  • સોનાલી લેલે દેસાઈ
  • મેહુલ બુચ
  • હિતેન તેજવાણી
  • સંજય ગલસર
  • ચેતન દૈયા
  • અસરાની

0 Reviews

Write a Review

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *